| Red Hat Enterprise Linux 4: x86, Itanium™, AMD64, અને Intel® Extended Memory 64 Technology (Intel® EM64T) માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પરિશિષ્ટ A. તમારી વર્તમાન સિસ્ટમનો સુધારો | આગળવધો |
તમે સ્થાપન કાર્યક્રમનો સુધારો કરવા માટે સૂચન કર્યું હોય તો સુધારા પરીક્ષણ સ્ક્રીન દેખાય છે.
![]() | નોંધ | |
|---|---|---|
જો તમારી /etc/redhat-release ફાઈલના સમાવિષ્ટો મૂળભૂતથી બદલાઈ ગયા, તો જ્યારે તમે Red Hat Enterprise Linux 4 નો સુધારો કરી રહ્યા હોય ત્યારે તમારું Red Hat Enterprise Linux સ્થાપન શોધી શકાશે નહિં . નીચેના બુટ આદેશ સાથે બુટ થતી ફાઈલ વિરુદ્ધની ચકાસણીઓમાંની અમુક માટે તમે રાહત અનુભવી શકો છો:
linux upgradeany આદેશ વાપરો જો તમારા Red Hat Enterprise Linux સ્થાપનને સુધારો વિકલ્પ અપાયેલ નહિં હોય. |
સુધારો કરવા માટે, વર્તમાન સ્થાપનમાં સુધારો કરો પસંદ કરો. જ્યારે તમે તમારો સુધારો કરવાનું શરુ કરો ત્યારે આગળ વધો પર ક્લિક કરો.
તમારી સિસ્ટમ પુનઃસ્થાપિત કરવા માટે, નવું Red Hat Enterprise Linux સ્થાપન કરો પસંદ કરો અને http://www.redhat.com/docs/wp/ નો સંદર્ભ લો એ જ રીતે વધુ સૂચનો માટે પ્રકરણ 4 નો સંદર્ભ લો.
તમારી સિસ્ટમ પર Red Hat Enterprise Linux નું નવું સ્થાપન કરવા માટે, નવું Red Hat Enterprise Linux સ્થાપન કરો પસંદ કરો અને વધુ સુચનો માટે પ્રકરણ 4 નો સંદર્ભ લો.