| Red Hat Enterprise Linux 4: IBM® S/390® IBM® eServer™ zSeries® આર્કીટેક્ચરો માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પરિશિષ્ટ F. S/390 અને zSeries વપરાશકર્તાઓ માટે વધારાની જાણકારી | આગળવધો |
એનાકોન્ડા (સ્થાપન કાર્યક્રમ) એ Red Hat Enterprise Linux નું SCSI ઉપકરણોમાં સીધું સ્થાપનને આધાર આપે છે. આ વિભાગ SCSI ઉપકરણમાંથી z/VM ની અંદર IPL પર કેવી રીતે જવું તેની જાણકારી સમાવે છે.
SCSI ડિસ્કને IPL કરવા માટે, અમે SET LOADDEV આદેશ વાપરીને WWPN અને LUN ને મશીન લોડરને પૂરું પાડીએ છીએ.
set loaddev portname 50050763 00c18154 lun 57190000 00000000 Ready; T=0.01/0.01 15:47:53 q loaddev PORTNAME 50050763 00C18154 LUN 57190000 00000000 BOOTPROG 0 BR_LBA 00000000 00000000 Ready; T=0.01/0.01 15:47:56 |
મહેમાન તરીકે વ્યાખ્યાયિત થયેલ FCP ઉપકરણની મદદથી SCSI ડિસ્કને IPL કરો.
q fcp 00: FCP 010A ON FCP 010ACHPID C1 SUBCHANNEL = 0000 00: 010A QDIO-ELIGIBLE QIOASSIST-ELIGIBLE Ready; T=0.01/0.01 15:51:29 i 010a 00: I 010A 00: HCPLDI2816I Acquiring the machine loader from the processor controller. 00: HCPLDI2817I Load completed from the processor controller. 00: HCPLDI2817I Now starting machine loader version 0001. 01: HCPGSP2630I The virtual machine is placed in CP mode due to a SIGP stop and store status from CPU 00. 00: MLOEVL012I: Machine loader up and running (version 0.13). 00: MLOPDM003I: Machine loader finished, moving data to final storage location. Linux version 2.6.7-1.451.2.3 (bhcompile@example.z900.redhat.com) (gcc version 3.4 .1 20040702 (Red Hat Linux 3.4.1-2)) #1 SMP Wed Jul 14 17:52:22 EDT 2004 We are running under VM (64 bit mode) |
![]() | નોંધ |
|---|---|
તમારી Red Hat Enterprise Linux 4 સ્થાપિત સિસ્ટમમાંથી ઉદાહરણ થોડું બદલાશે કારણ કે આ માર્ગદર્શિકા માટે દસ્તાવેજીકરણ પ્રક્રિયા દરમ્યાન કોડ ઉપ્લબ્ધ હોય છે. |