| Red Hat Enterprise Linux 4: IBM® S/390® IBM® eServer™ zSeries® આર્કીટેક્ચરો માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પરિશિષ્ટ F. S/390 અને zSeries વપરાશકર્તાઓ માટે વધારાની જાણકારી | આગળવધો |
નેટવર્ક ઉપકરણ ઉમેરવાની પ્રક્રિયા Red Hat Enterprise Linux માટે થોડી બદલાઈ ગઈ છે. આ ૨.૪ કર્નલમાંથી ૨.૬ કર્નલમાં પરીવર્તન પામવાના એક ભાગ તરીકે છે:
proc ફાઈલ સિસ્ટમ એ લાંબા સમય સુધી નેટવર્ક ઉપકરણોને નિયંત્રિત કરવા અથવા તેની પરિસ્થિતિ મેળવવા સમર્થ નથી.
નવી sys ફાઈલ સિસ્ટમ હમણાં ઉપકરણો નિયંત્રિત કરવા માટેની સેવા પૂરી પાડે છે.
/sys/class/net/<interface_name>/device હવે સક્રિય ઉપકરણો પરની પરિસ્થિતી પૂરી પાડે છે.
<interface_name> એ eth0 અથવા ctc2 જેવું નામ છે અને જ્યારે ઉપકરણ રુપરેખાંકિત થઈ રહ્યું હોય ત્યારે ઉપકરણ ડ્રાઈવર દ્વારા તે નેટવર્ક ઈન્ટરફેસને અપાયેલ છે.
/etc/chandev.conf લાંબા સમય સુધી અસ્તિત્વમાં નથી.
sys ફાઈલ સિસ્ટમ હમણાં જાણકારી સમાવે છે કે જે /etc/chandev.conf માં મૂકાયેલી છે.
/etc/modules.conf લાંબા સમય સુધી અસ્તિત્વમાં નથી.
નેટવર્ક ઈન્ટરફેસ ઉપનામ સ્પષ્ટીકરણો હવે /etc/modprobe.conf માં મૂકાયેલા છે.
વિભાગ F.6.1 એ કેવી રીતે qeth ઉપકરણને Red Hat Enterprise Linux ના વર્તમાન ભાગમાં કેવી રીતે ઉમેરવું તે વિગતવાર વર્ણવે છે. વિભાગ F.6.2 એ બીજા zSeries નેટવર્ક ઈન્ટરફેસો સ્થાપિત કરવા માટેનો ઝડપી સંદર્ભ છે.
પ્રથમ, નક્કી કરો કે શું qeth ઉપકરણ ડ્રાઈવર મોડ્યુલો આવી ગયા.
# lsmod | grep qeth qeth 135240 0 qdio 45360 2 qeth ipv6 303984 13 qeth ccwgroup 15104 1 qeth |
જો lsmod આદેશનું આઉટપુટ બતાવે કે મોડ્યુલો લવાયા નથી, તો તમારે તેમને લાવવા માટે modprobe આદેશ ચલાવવો જ પડશે:
# modprobe qeth |
પછી, qeth જૂથ ઉપકરણ બનાવો.
# echo <read_device_bus_id>,<write_device_bus_id>,<data_device_bus_id> > /sys/bus/ccwgroup/drivers/qeth/group |
આ આદેશની લંબાઈના કારણે, તે બે લીટીઓમાં તૂટી ગયેલ છે.
નીચેના ઉદાહરણમાં, read_device_bus_id એ 0.0.0600 છે, write_device_bus_id એ 0.0.0601 છે, અને data_device_bus_id એ 0.0.0602 છે. ઉપકરણ એ z/VM વર્ચ્યુઅલ NIC અને IP સરનામું છે જે આ ઈન્ટરફેસને 192.168.70.69 સોંપાયેલ છે.
# echo 0.0.0600,0.0.0601,0.0.0602 > /sys/bus/ccwgroup/drivers/qeth/group |
પછી, ચકાસો કે qeth જૂથ ઉપકરણ યોગ્ય રીતે બનેલું છે:
# ls /sys/bus/ccwgroup/drivers/qeth 0.0.0600 0.0.09a0 group notifier_register |
તમારે વૈકલ્પિક રીતે પોર્ટ નામ ઉમેરવું પડશે. પ્રથમ, તમારે શું પોર્ટ નામ જરુરી છે તે જોવા માટે ચકાસવું જ પડશે:
# cat /sys/bus/ccwgroup/drivers/qeth/0.0.0600/portname no portname required |
વળતો જવાબ સૂચવે છે કે તમારે પોર્ટ નામ પૂરું પાડવાની જરુર નથી.
પોર્ટ નામ ઉમેરવા માટે, ચકાસો કે ઉપકરણો ઓફલાઈન છે, અને પછી નીચેનો આદેશ ચલાવો:
![]() | નોંધ |
|---|---|
જ્યારે તમે પોર્ટ નામ ઉમેરો ત્યારે ઉપકરણો ઓફલાઈન જ હોવા જોઈએ. |
# echo <portname> > /sys/bus/ccwgroup/drivers/qeth/0.0.0600/portname |
પછી, ઉપકરણને પાછું ઓનલાઈન લઈ આવો:
# echo 1 /sys/bus/ccwgroup/drivers/qeth/0.0.0600/online |
પછી ઉપકરણની સ્થિતિ ચકાસો:
# cat /sys/bus/ccwgroup/drivers/qeth/0.0.0600/online 1 |
"1" ની મળતી કિંમત સૂચવે છે કે ઉપકરણ એ ઓનલાઈન છે, જ્યારે મળતી કિંમત '0' સૂચવે છે કે ઉપકરણ એ ઓફલાઈન છે.
કયું ઈન્ટરફેસ નામ ઉપકરણને સોંપાયેલ હતું તે જોવા માટે ચકાસો:
# cat /sys/bus/ccwgroup/drivers/qeth/0.0.0600/if_name eth1 |
if_name ની કિંમત બદલવા માટે, નીચેનો આદેશ ચલાવો:
# echo <new_if_name> > /sys/bus/ccwgroup/drivers/qeth/0.0.0600/if_name |
તમે વૈકલ્પિક રીતે વધારાના પરિમાણો અને લક્ષણો સુયોજિત કરી શકો છો, તમારી સિસ્ટમ અને લક્ષણો કે જેની તમને જરુર છે તે સુયોજિત કરવાના માર્ગ પર આધાર રાખીને.
add_hhlen
broadcast_mode
buffer_count
canonical_macaddr
card_type
checksumming
chpid
detach_state
fake_broadcast
fake_ll
ipa_takeover
portno
priority_queueing
recover
route4
rxip
state
ungroup
vipa
આ લક્ષણો કેવી રીતે કામ કરે છે તેના વિશે વધુ જાણકારી મેળવવા માટે, http://oss.software.ibm.com/developerworks/opensource/linux390/docu/lx26apr04dd01.pdf નો સંદર્ભ લો (zSeries અને S/390 ઉપકરણ ડ્રાઈવરો, લક્ષણો, અને આદેશો માટેનું Linux).
હવે તમારે તમારા નવા ઈન્ટરફેસ માટે રુપરેખાંકન ફાઈલ બનાવવાની જરુર છે. નેટવર્ક ઈન્ટરફેસ રુપરેખાંકન ફાઈલો /etc/sysconfig/network-scripts/ માં મૂકાયેલ છે.
નેટવર્ક રુપરેખાંકન ફાઈલો ifcfg-<device> નામકરણ વાપરે છે, કે જ્યાં device એ કિંમત છે કે જે qeth જૂથ ઉપકરણની હમણાં જ થોડા વખત પહેલાં બનેલી if_name ફાઈલમાં મળી આવેલ છે. આ ઉદાહરણમાં તે eth1.
જો ત્યાં એક જ પ્રકારના પહેલાથી વ્યાખ્યાયિત બીજા ઉપકરણ માટે રુપરેખાંકન ફાઈલ હાજર હોય, તો તેનો સરળ ઉકેલ એ છે કે તેને નવા નામ સાથે નકલ કરો.
# cd /etc/sysconfig/network-scripts # cp ifcfg-eth0 ifcfg-eth1 |
જો તમારી પાસે આવું જ ઉપકરણ વ્યાખ્યાયિત નહિં હોય તો તમારે એક બનાવવું જ જોઈએ. આ ifcfg-eth0 ના ઉદાહરણને ટેમ્પલેટ તરીકે વાપરો.
/etc/sysconfig/network-scripts/ifcfg-eth0 # IBM QETH DEVICE=eth0 BOOTPROTO=static HWADDR=00:06:29:FB:5F:F1 IPADDR=9.12.20.136 NETMASK=255.255.255.0 ONBOOT=yes NETTYPE=qeth SUBCHANNELS=0.0.09a0,0.0.09a1,0.0.09a2 TYPE=Ethernet |
નવી ifcfg-eth1 ફાઈલમાં ફેરફાર કરો.
હમણાં પૂરતું HWADDR લીટી દૂર કરો.
if_name ફાઈલના સમાવિષ્ટો તમારા ccwgroup માંથી અસર પામવા માટે DEVICE વિધાન સુધારો.
તમારા નવા ઈન્ટરફેસના IP સરનામાને અસર કરવા માટે IPADDR વિધાનને સુધારો.
જરુરિયાત પ્રમાણે NETMASK વિધાન સુધારો.
જો તમને તમારું નવું ઈન્ટરફેસ બુટ પ્રક્રિયા સમયે સક્રિયકૃત જરુરી હોય, તો ONBOOT એ yes સુયોજિત થયેલું છે કે નહિં તેની ખાતરી કરો.
ખાતરી કરો કે SUBCHANNELS વિધાન તમારા qeth ઉપકરણના હાર્ડવેર સરનામાઓ સાથે બંધબેસે છે.
/etc/sysconfig/network-scripts/ifcfg-eth1 # IBM QETH DEVICE=eth1 BOOTPROTO=static IPADDR=192.168.70.87 NETMASK=255.255.255.0 ONBOOT=yes NETTYPE=qeth SUBCHANNELS=0.0.0600,0.0.0601,0.0.0602 TYPE=Ethernet |
qeth ઉપકરણને /etc/modprobe.conf માં ઉપનામ વ્યાખ્યા જરુરી છે. આ ફાઈલમાં ફેરફાર કરો અને તમારા ઈન્ટરફેસ માટે ઉપનામ ઉમેરો.
/etc/modprobe.conf alias eth0 qeth alias eth1 qeth options dasd_mod dasd=0.0.0100,0.0.4b19 |
હવે તમે નવો ઈન્ટરફેસ શરુ કરી શકો છો:
# ifup eth1 |
ઈન્ટરફેસની સ્થિતિ ચકાસો:
# ifconfig eth1 eth1 Link encap:Ethernet HWaddr 02:00:00:00:00:01 inet addr:192.168.70.87 Bcast:192.168.70.255 Mask:255.255.255.0 inet6 addr: fe80::ff:fe00:1/64 Scope:Link UP BROADCAST RUNNING NOARP MULTICAST MTU:1492 Metric:1 RX packets:23 errors:0 dropped:0 overruns:0 frame:0 TX packets:3 errors:0 dropped:0 overruns:0 carrier:0 collisions:0 txqueuelen:1000 RX bytes:644 (644.0 b) TX bytes:264 (264.0 b) |
ifconfig આદેશ આઉટપુટની પ્રથમ લીટીનું HWaddr ક્ષેત્રની નોંધ કરો. તેના પછીની કિંમત ifcfg-eth1 ફાઈલમાં ઉમેરાવી જ જોઈએ. તે ફાઈલમાં નીચેના જેવી લીટી ઉમેરો:
HWADDR=02:00:00:00:00:01 |
હવે ifcfg-eth1 એ નીચેના જેવું જ દેખાય છે:
# IBM QETH DEVICE=eth1 HWADDR=02:00:00:00:00:01 BOOTPROTO=static IPADDR=192.168.70.69 NETMASK=255.255.255.0 ONBOOT=yes NETTYPE=qeth SUBCHANNELS=0.0.0600,0.0.0601,0.0.0602 TYPE=Ethernet |
નવા ઈન્ટરફેસ માટે રાઉટીંગ ચકાસો:
# route Kernel IP routing table Destination Gateway Genmask Flags Metric Ref Use Iface 192.168.70.0 * 255.255.255.0 U 0 0 0 eth1 9.12.20.0 * 255.255.255.0 U 0 0 0 eth0 169.254.0.0 * 255.255.0.0 U 0 0 0 eth1 default pdlrouter-if5.p 0.0.0.0 UG 0 0 0 eth0 |
ping આદેશની મદદથી ગેટવેને ચકાસવા માટે તમારા ફેરફારો ચકાસો:
# ping -c 1 192.168.70.8 PING 192.168.70.8 (192.168.70.8) 56(84) bytes of data. 64 bytes from 192.168.70.8: icmp_seq=0 ttl=63 time=8.07 ms |
જો મૂળભુત રુટ જાણકારી બદલાઈ ગઈ હોય, તો તમારે તે અનુસાર /etc/sysconfig/network ને પણ સુધારવું જ જોઈએ.
zSeries સિસ્ટમો પર નેટવર્ક ઈન્ટરફેસ ઉમેરવા માટે ત્યાં ઘણી આધારભૂત બાબતો છે.
ઉપકરણ ડ્રાઈવર લાવો.
જૂથ ઉપકરણ ઉમેરો અથવા, IUCV માટે, IUCV ઉપકરણ બનાવો.
ઉપકરણ રુપરેખાંકિત કરો.
ઉપકરણને ઓનલાઈન સુયોજિત કરો (IUCV ને લાગુ પડતું નથી).
ઉપનામ વ્યાખ્યાયિત કરો (જો જરુરી હોય).
રુપરેખાંકન સ્ક્રિપ્ટ બનાવો.
ઉપકરણ સક્રિય કરો.
નીચેના વિભાગો દરેક zSeries નેટવર્ક ઉપકરણ ડ્રાઈવરોની દરેક બાબતોની આધારભૂત જાણકારી પૂરી પાડે છે.
LAN channel station (LCS) ઉપકરણ ડ્રાઈવર OSA-2 ઈથરનેટ/ટોકન રીંગ, OSA-Express ઝડપી ઈથરનેટને બિન-QDIO સ્થિતિમાં, અને OSA-Express ઉચ્ચ ઝડપી ટોકન રીંગને બિન-QDIO સ્થિતિમાં આધાર આપે છે. z990 માટે, LCS ડ્રાઈવર ગીગાબીટ ઈથરનેટને બિન-QDIO સ્થિતિમાં પણ આધાર આપે છે (1000Base-T ની સાથે).
ઈન્ટરફેસનો પ્રકાર ઉમેરાઈ જાય તેના પર આધાર રાખીને, LCS ડ્રાઈવર બે આધારભૂત ઈન્ટરફેસ નામોમાંનુ એક સોંપે છે: eth<n> એ OSA-Express ઝડપી ઈથરનેટ અને ગીગાબીટ ઈથરનેટ tr<n> ટોકન રીંગ માટે, કે જ્યાં <n> એ પૂર્ણાંક છે કે જે અનન્ય રીતે ઉપકરણને વ્યાખ્યાયિત કરે છે. <n> એ તે પ્રકારના પ્રથમ ઉપકરણ માટે ૦ છે, બીજા માટે ૧ છે, અને એ જ રીતે આગળ.
ઉપકરણ ડ્રાઈવર લાવો:
# modprobe lcs |
જૂથ ઉપકરણ બનાવો:
# echo <read_device_bus_id>,<write_device_bus_id> > /sys/bus/ccwgroup/drivers/lcs/group |
આ આદેશની લંબાઈના કારણે, તે બે લીટીઓમાં તૂટી ગયેલ છે.
ઉપકરણ રુપરેખાંકિત કરો.
OSA કાર્ડો એક CHPID માટે ૧૬ પોર્ટ પૂરા પાડી શકે છે. મૂળભુત રીતે, LCS જૂથ ઉપકરણ એ પોર્ટ ૦ વાપરે છે. વિવિધ પોર્ટ વાપરવા માટે, નીચેના જેવો જ આદેશ ચલાવો:
# echo <portno> > /sys/bus/ccwgroup/drivers/lcs/<device_bus_id>/portno |
LCS ડ્રાઈવરના રુપરેખાંકન વિશે વધુ જાણકારી માટે, નીચેનાનો સંદર્ભ લો:
http://oss.software.ibm.com/developerworks/opensource/linux390/docu/lx26apr04dd01.pdf (zSeries અને S/390 ઉપકરણ ડ્રાઈવરો, લક્ષણો, અને આદેશ માટેનું Linux)
ઉપકરણને ઓનલાઈન સુયોજિત કરો:
# echo 1 /sys/bus/ccwgroup/drivers/lcs/<read_device_bus_id>/online |
ઉપનામ વ્યાખ્યાયિત કરો.
પ્રકાર ઈન્ટરફેસ ઉમેરાઈ જાય તેના પર આધાર રાખીને, /etc/modprobe.conf માં લીટી ઉમેરો કે જે નીચેનામાંથી કોઈના જેવી જ હોય:
eth<n> alias lcs tr<n> alias lcs |
રુપરેખાંકન સ્ક્રિપ્ટ બનાવો.
/etc/sysconfig/network-scripts/ માં નીચેનામાંથી કોઈના જેવા નામવાળી ફાઈલ બનાવો:
ifcfg-eth<n> ifcfg-tr<n> |
ફાઈલ નીચેના જેવી દેખાવી જોઈએ:
/etc/sysconfig/network-scripts/ifcfg-eth0 # IBM LCS DEVICE=eth0 BOOTPROTO=static HWADDR=00:06:29:FB:5F:F1 IPADDR=9.12.20.136 NETMASK=255.255.255.0 ONBOOT=yes NETTYPE=lcs SUBCHANNELS=0.0.09a0,0.0.09a1 PORTNAME=0 TYPE=Ethernet |
પ્રકાર ઈન્ટરફેસ ઉમેરાઈ જાય તેના પર આધાર રાખીને, DEVICE પરિમાણ નીચનામાંથી એકના જેવો હોવો જોઈએ:
DEVICE=eth<n> DEVICE=tr<n> |
ઉપકરણ સક્રિય કરો.
પ્રકાર ઈન્ટરફેસ ઉમેરાઈ જાય તેના પર આધાર રાખીને, ifup આદેશનો મુદ્દો બનાવો:
# ifup eth<n> # ifup tr<n> |
QETH નેટવર્ક ઉપકરણ ડ્રાઈવર zSeries HiperSockets, OSA-Express ઝડપી ઈથરનેટ, ગીગાબીટ ઈથરનેટ (1000Base-T ની સાથે), ઉચ્ચ ઝડપી ટોકન રીંગ, અને ATM લક્ષણોને (ઈથરનેટ LAN ઈમ્યુલેશન ચલાવો) QDIO સ્થિતિમાં આધાર આપે છે.
ઈન્ટરફેસનો પ્રકાર ઉમેરાઈ જાય તેના પર આધાર રાખીને, QETH ડ્રાઈવર ત્રણ આધારભૂત ઈન્ટરફેસ નામમાંના એકને સોંપે છે:
hsi<n> એ HiperSocket ઉપકરણો માટે
eth<n> એ OSA-Express ઝડપી ઈથરનેટ અને ગીગાબીટ ઈથરનેટ માટે
tr<n> એ ટોકન રીંગ માટે
કિંમત <n> એ પૂર્ણાંક છે કે જે અનન્યપણે ઉપકરણને ઓળખે છે. <n> એ તે પ્રકારના પ્રથમ ઉપકરણ માટે ૦ છે, અને બીજા માટે ૧ છે, અને એ જ રીતે આગળ.
ઉપકરણ ડ્રાઈવર લાવો:
# modprobe qeth |
જૂથ ઉપકરણ બનાવો:
# echo <read_device_bus_id>,<write_device_bus_id>,<data_device_bus_id> > /sys/bus/ccwgroup/drivers/qeth/group |
આ આદેશની લંબાઈના કારણે, તે બે લીટીઓમાં તૂટી ગયેલ છે.
ઉપકરણ રુપરેખાંકિત કરો.
QETH ડ્રાઈવરના રુપરેખાંકન વિશે વધુ જાણકારી માટે, નીચેનાનો સંદર્ભ લો:
http://oss.software.ibm.com/developerworks/opensource/linux390/docu/lx26apr04dd01.pdf (zSeries અને S/390 ઉપકરણ ડ્રાઈવરો, લક્ષણો, અને આદેશ માટેનું Linux)
ઉપકરણને ઓનલાઈન સુયોજિત કરો:
# echo 1 /sys/bus/ccwgroup/drivers/qeth/<read_device_bus_id>/nline |
ઉપનામ વ્યાખ્યાયિત કરો.
પ્રકાર ઈન્ટરફેસ ઉમેરાઈ જાય તેના પર આધાર રાખીને, /etc/modprobe.conf માં લીટી ઉમેરો કે જે નીચેનામાંની એક જેવી જ હોય:
hsi<n> alias qeth eth<n> alias qeth tr<n> alias qeth |
રુપરેખાંકન સ્ક્રિપ્ટ બનાવો.
/etc/sysconfig/network-scripts/ માં નીચેનામાંથી કોઈના જેવા નામવાળી ફાઈલ બનાવો:
ifcfg-hsi<n> ifcfg-eth<n> ifcfg-tr<n> |
ફાઈલ આના જેવી દેખાવી જોઈએ:
/etc/sysconfig/network-scripts/ifcfg-eth0 # IBM QETH DEVICE=eth0 BOOTPROTO=static HWADDR=00:06:29:FB:5F:F1 IPADDR=9.12.20.136 NETMASK=255.255.255.0 ONBOOT=yes NETTYPE=qeth SUBCHANNELS=0.0.09a0,0.0.09a1,0.0.09a2 TYPE=Ethernet |
પ્રકાર ઈન્ટરફેસ ઉમેરાઈ જાય તેના પર આધાર રાખીને, DEVICE એ નીચેનામાંના એક જેવો હોવો જોઈએ:
DEVICE=hsi<n> DEVICE=eth<n> DEVICE=tr<n> |
ઉપકરણ સક્રિય કરો.
પ્રકાર ઈન્ટરફેસ ઉમેરાઈ જાય તેના પર આધાર રાખીને, ifup આદેશનો મુદ્દો બનાવો:
# ifup hsi<n> # ifup eth<n> # ifup tr<n> |
Channel-to-Channel (CTC) એ મેઈનફ્રેમો વચ્ચેનું ઉચ્ચ ઝડપવાળું વિચિત્ર જોડાણ છે. CTC ઉપકરણ ડ્રાઈવર પોઈન્ટ-ટુ-પોઈન્ટ TCP/IP અથવા tty જોડાણ બે Linux zSeries અને S/390 વચ્ચે સ્થાપિત કરવા માટે વાપરી શકાય છે અથવા zSeries અને S/390 માટેના Linux અને બીજી મેઈનફ્રેમ ઓપરેટિંગ સિસ્ટમો જેવી કે z/OS, OS/390, z/VM, અથવા z/VSE ની વચ્ચે.
CTC ડ્રાઈવર આધાર ઈન્ટરફેસનું નામ નીચેનાની જેમ સોંપે છે:
ctc<n> |
કિંમત <n> એ પૂર્ણાંક છે કે જે અનન્યપણે ઉપકરણને ઓળખે છે. <n> એ તે પ્રકારના પ્રથમ ઉપકરણ માટે ૦ છે, અને બીજા માટે ૧ છે, અને એ જ રીતે આગળ.
ઉપકરણ ડ્રાઈવર લાવો:
# modprobe ctc |
જૂથ ઉપકરણ બનાવો:
# echo <read_device_bus_id>,<write_device_bus_id> > /sys/bus/ccwgroup/drivers/ctc/group |
આ આદેશની લંબાઈના કારણે, તે બે લીટીઓમાં તૂટી ગયેલ છે.
ઉપકરણ રુપરેખાંકિત કરો.
પ્રોટોકોલ સુયોજિત કરો:
# echo <protocol> /sys/bus/ccwgroup/drivers/ctc/<device_bus_id>/protocol |
જ્યાં <protocol> એ ૦, ૧, ૨, અથવા ૩ હોય.
૦ — આ પ્રોટોકોલ OS/390, અથવા z/OS, સિવાયના સમકક્ષને સુસંગતતા પૂરી પાડે છે, ઉદાહરણ તરીકે, VM TCP સેવા મશીન. આ મૂળભુત છે.
૧ — આ પ્રોટોકોલ Linux સમકક્ષો માટે ઉન્નત પેકેજ ચકાસણી પૂરી પાડે છે.
૨ — આ પ્રોટોકોલ CTC-આધારિત tty જોડાણ Linux સમકક્ષો સાથે પૂરું પાડે છે.
૩ — આ પ્રોટોકોલ OS/390 અથવા z/OS સમકક્ષો સાથે સુસંગતતા પૂરી પાડે છે.
CTC ડ્રાઈવર રુપરેખાંકન વિશે વધુ જાણકારી માટે, નીચેનાનો સંદર્ભ લો:
http://oss.software.ibm.com/developerworks/opensource/linux390/docu/lx26apr04dd01.pdf (zSeries અને S/390 ઉપકરણ ડ્રાઈવરો, લક્ષણો, અને આદેશ માટેનું Linux)
ઉપકરણને ઓનલાઈન સુયોજિત કરો:
# cho 1 /sys/bus/ccwgroup/drivers/lcs/<read_device_bus_id>/online |
ઉપનામ વ્યાખ્યાયિત કરો.
પ્રકાર ઈન્ટરફેસ ઉમેરાઈ જાય તેના પર આધાર રાખીને, /etc/modprobe.conf માં નીચેના જેવી લીટી ઉમેરો:
ctc<n> alias ctc |
રુપરેખાંકન સ્ક્રિપ્ટ બનાવો.
/etc/sysconfig/network-scripts/ માં નીચેના જેવા નામવાળી ફાઈલ બનાવો:
ifcfg-ctc<n> |
ફાઈલ નીચેના જેવી દેખાવી જોઈએ:
/etc/sysconfig/network-scripts/ifcfg-ctc0 # IBM CTC DEVICE=ctc0 BOOTPROTO=static IPADDR=192.168.70.136 GATEWAY=172.16.70.136 NETMASK=255.255.255.255 ONBOOT=yes SUBCHANNELS=0.0.1b00,0.0.1b01 NETTYPE=ctc CTCPROT=0 TYPE=CTC |
ઉપકરણ સક્રિય કરો.
પ્રકાર ઈન્ટરફેસ ઉમેરાઈ જાય તેના પર આધાર રાખીને, ifup આદેશનો મુદ્દો બનાવો:
# ifup ctc<n> |
Inter-User Communication Vehicle (IUCV) એ VM સંપર્કવ્યવહાર સેવા છે કે જે કાર્યક્રમને એક VM મહેમાનમાં બીજા VM મહેમાન સાથે ચાલવા માટે સક્રિય કરે છે, નિયંત્રક કાર્યક્રમ સાથે, અથવા પોતાની જાતે. zSeries અને S/390 IUCV ઉપકરણ ડ્રાઈવરો માટેનું Linux એ નેટવર્ક ઉપકરણ ડ્રાઈવર છે કે જે IUCV ને વિવિધ VM વપરાશકર્તા ID પર ચાલતા Linux મહેમાનો સાથે જોડવા માટે વપરાય છે, અથવા Linux મહેમાનને બીજા VM મહેમાન જેમ કે TCP/IP સેવા મશીન સાથે જોડવા માટે વપરાય છે.
IUCV ડ્રાઈવર નીચેના જેવું આધાર ઈન્ટરફેસ નામ સોંપે છે:
iucv<n> |
કિંમત <n> એ પૂર્ણાંક છે કે જે અનન્યપણે ઉપકરણને ઓળખે છે. <n> એ તે પ્રકારના પ્રથમ ઉપકરણ માટે ૦ છે, અને બીજા માટે ૧ છે, અને એ જ રીતે આગળ.
ઉપકરણ ડ્રાઈવર લાવો:
# modprobe netiucv |
IUCV ઉપકરણ બનાવો:
# echo <peer_id> > /sys/bus/iucv/drivers/netiucv/connection |
<peer_id> ની કિંમત એ તમે જેની સાથે જોડાવા માંગો તે VM નું મહેમાન ID છે. IUCV ઉપકરણ ડ્રાઈવર ID ને મોટા અક્ષરો તરીકે સમજે છે. આ મોટે ભાગે TCPIP છે.
આ નીચેનાની જેમ sysfs સંરચના બનાવે છે:
cat /sys/bus/iucv/drivers/netiucv/netiucv<n> |
કિંમત <n> એ પૂર્ણાંક છે કે જે અનન્યપણે ઉપકરણને ઓળખે છે. <n> એ તે પ્રકારના પ્રથમ ઉપકરણ માટે ૦ છે, અને બીજા માટે ૧ છે, અને એ જ રીતે આગળ.
ઉપકરણ રુપરેખાંકિત કરો.
જો જરુરી હોય તો મહત્તમ બફર માપ સુયોજિત કરો:
# echo <value> > /sys/bus/iucv/drivers/netiucv/netiucv<n>/buffer |
<value> એ તમે સુયોજિત કરવા માંગો તે બાઈટોની સંખ્યા છે. જો તમે માન્ય વિસ્તારની બહાર કિંમત સ્પષ્ટ કરો, તો આદેશ અવગણાય છે.
બફરના માપ માટે માન્ય કિંમતોનો મહત્તમ વિસ્તાર MTU સુયોજનો પર આધાર રાખે છે. તે <minimum MTU + header size> થી <maximum MTU + header size> ના વિસ્તારમાં જ હોવી જોઈએ. હેડર જગ્યા એ મોટે ભાગે ૪ બાઈટો જ હોય છે. બફરનું મહત્તમ મૂળભુત માપ એ ૩૨૭૬૮ બાઈટો (32 KB) છે.
IUCV ડ્રાઈવરના રુપરેખાંકન વિશે વધુ જાણકારી મેળવવા માટે, નીચેનાનો સંદર્ભ લો:
http://oss.software.ibm.com/developerworks/opensource/linux390/docu/lx26apr04dd01.pdf (zSeries અને S/390 ઉપકરણ ડ્રાઈવરો, લક્ષણો, અને આદેશ માટેનું Linux)
ઉપનામ વ્યાખ્યાયિત કરો.
પ્રકાર ઈન્ટરફેસ ઉમેરાઈ જાય તેના પર આધાર રાખીને, /etc/modprobe.conf માં નીચેના જેવી લીટી ઉમેરો:
iucv<n> alias netiucv |
રુપરેખાંકન સ્ક્રિપ્ટ બનાવો.
/etc/sysconfig/network-scripts/ માં નીચેના જેવા નામવાળી ફાઈલ બનાવો:
ifcfg-iucv<n> |
ફાઈલ આના જેવી દેખાવી જોઈએ:
/etc/sysconfig/network-scripts/ifcfg-iucv0 # IBM IUCV DEVICE=iucv0 BOOTPROTO=static IPADDR=192.168.70.136 GATEWAY=172.16.70.136 NETMASK=255.255.255.255 ONBOOT=yes NETTYPE=iucv PEERID=TCPIP TYPE=IUCV |
ઉપકરણ સક્રિય કરો.
પ્રકાર ઈન્ટરફેસ ઉમેરાઈ જાય તેના પર આધાર રાખીને, ifup આદેશને નીચેનાની જેમ મુદ્દો આપો:
# ifup iucv<n> |