| Red Hat Enterprise Linux 4: IBM® S/390® IBM® eServer™ zSeries® આર્કીટેક્ચરો માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 2. Red Hat Enterprise Linux સ્થાપન | આગળવધો |
તમારા માઉસની મદદથી, સ્થાપન માટેની ભાષા પસંદ કરો (આકૃતિ 2-6 નો સંદર્ભ લો) .
યોગ્ય ભાષા પસંદ કરવાનું તમને પછીથી સ્થાપનમાં લક્ષ્ય ટાઈમ ઝોનની રુપરેખા કરવામાં પણ મદદ કરશે. તમે આ સ્ક્રીન પર સ્પષ્ટ કર્યા અનુસાર સ્થાપન કાર્યક્રમ યોગ્ય ટાઈમ ઝોન વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરે છે.
જ્યારે તમે યોગ્ય ભાષા પસંદ કરી લો, ત્યાર પછી ચાલુ રાખવા માટે આગળ વધો બટન પર ક્લિક કરો.