1.6. શું તમે CD-ROM ની મદદથી સ્થાપિત કરી શકો છો?

CD-ROM માંથી સ્થાપન કરવા માટે તમારે Red Hat Enterprise Linux 4 ઉત્પાદન ખરીદવું જરુરી છે, અથવા તમારી પાસે Red Hat Enterprise Linux CD-ROM હોવી જોઈએ, અને તમારી પાસે CD-ROM ડ્રાઈવ હોવી જોઈએ. જો તમારી સિસ્ટમ CD-ROM માંથી બુટ થવાને આધાર આપતી હોય, તો એ સરળ રસ્તો છે કે સ્થાનિક CD-ROM માંથી સ્થાપન શરુ કરો.